અમેરિકા પ્રવેશનારા ઘણા ભારતીયો બોર્ડર ઉપર ફસાયા, પનામાની હોટલોમાં કેદ લોકો મદદ માંગી રહ્યા છે

Face Of Nation 19-02-2025 : અમેરિકામાં પ્રવેશવા માટે ભારતીયોથી લઈને અનેક દેશના લોકો પાડોશી દેશ કેનેડા, મેક્સિકો અને પનામાનો સહારો લઇ રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીયો હજુ મેક્સિકો અને પનામાની હોટેલમાં ફસાયેલા છે અને તે તમામ લોકો મદદ માટે પોકાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ લોકો હોટેલોમાં કેદ છે. જેની તસવીરો પણ જાહેર … Continue reading અમેરિકા પ્રવેશનારા ઘણા ભારતીયો બોર્ડર ઉપર ફસાયા, પનામાની હોટલોમાં કેદ લોકો મદદ માંગી રહ્યા છે