Home News અમદાવાદમાં મચ્છરોએ કર્યા ઘર ,400 લોકોને ડંખી ગયો ડેન્ગ્યૂ અને મલેરિયા

અમદાવાદમાં મચ્છરોએ કર્યા ઘર ,400 લોકોને ડંખી ગયો ડેન્ગ્યૂ અને મલેરિયા

Face Of Nation: શું તમે જાણો છો ? અમદાવાદમાં અત્યાર સુધી 14,881 સ્થળોએ મચ્છરોના લાર્વા મળ્યા છે. ચાલુ વર્ષે 8 મહિનામાં તેની સંખ્યા લગભગ 1.5 લાખ થઈ છે ઓગસ્ટ મહિનામાં શહેરમાં 400 લોકોને મલેરિયા, ડેન્ગ્યૂ થયા છે. અમદાવાદમાં 7 વર્ષમાં 98 હજાર લોકોને મચ્છરોને કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા થયા છે અને 160 લોકોના મૃત્યુ થયા છે. ચાલુ વર્ષે પણ તે ઝડપથી ફેલાઈ રહ્યાં છે. મ્યુનિ હેલ્થ વિભાગ ઘેર-ઘેર ના પહોંચી શકે પણ આપણે ઘરની સફાઈ રાખી પોતાના પરિવારને ડેન્ગ્યૂથી બચાવી શકીએ છીએ.