Home News દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ...

દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો

Face Of Nation, 20-09-2021: દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, 30,256 નવા કેસ નોંધાયા અને 43,938 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 295 લોકોના મોત થયા હતા. આજે નોંધાયેલા કેસમાંથી 19,653 કેસ માત્ર કેરળમાં નોંધાયા હતા અને 152 લોકોના મોત થયા હતા.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 34 લાખ 78 હજાર 419
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 15 હજાર 105
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 18 હજાર 181
કુલ મોતઃ 4 લાખ 45 હજાર 133

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)