Home News દેશમાં 24 કલાકમાં 19 હજારથી ઓછા નોંધાયા કેસ, 214 સંક્રમિતોના મોત

દેશમાં 24 કલાકમાં 19 હજારથી ઓછા નોંધાયા કેસ, 214 સંક્રમિતોના મોત

People take advantage of a warm sunny day in Berlin's Volkspark Friedrichshain on March 18, 2020, despite restrictions due to the new coronavirus COVID-19. (Photo by John MACDOUGALL / AFP)

Face Of Nation, 10-10-2021:  દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,106 નવા કેસ નોંધાયા છે. અને 214  સંક્રમિતોના મોત થયા છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,30,971 પર પહોંચી છે.

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 32 લાખ 71 હજાર 915

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 30 હજાર 971

કુલ મોતઃ 4 લાખ 50 હજાર 589

દેશમાં અત્યાર સુધીમાં 94,70,10,175લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)