Home News લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા તેમના ઘરે પહોંચ્યા પીએમ મોદી સહિત આ...

લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા તેમના ઘરે પહોંચ્યા પીએમ મોદી સહિત આ નેતાઓ

Face Of Nation, 08-11-2021:  આજે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાનો 94માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. દેશના નાયબ વડાપ્રધાન, હૉમ મિનિસ્ટર સહિતના કેટલાય મહત્વના પદો પર રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીના જન્મ દિવસના પ્રસંગે બીજેપીના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.