ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોનાના વધતા જતા કેસોને લઈને તંત્ર દ્વારા લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેવામાં કલોલમાં કેસો વધતા આગામી 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને સમગ્ર કલોલમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. કલોલમાં લોકડાઉન ભંગની ફરિયાદો ઉઠી રહી હતી તેવામાં કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને જિલ્લા કલેકટરે આ નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ નિર્ણય શનિવારે સાંજે પાંચ વાગ્યાથી અમલમાં મૂકી દેવામાં આવશે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/1cE_he7Sl2E
દિલ્હીથી એઈમ્સના ડો.રણદીપ ગુલેરીયા સહીત બે ડોક્ટરોની ટિમ અમદાવાદમાં કોરોના મામલે કરશે ચર્ચા
દિલ્હીથી એઈમ્સના ડો.રણદીપ ગુલેરીયા સહીત બે ડોક્ટરોની ટિમ અમદાવાદમાં કોરોના મામલે કરશે ચર્ચા
દિલ્હીથી એઈમ્સના ડો.રણદીપ ગુલેરીયા સહીત બે ડોક્ટરોની ટિમ અમદાવાદમાં કોરોના મામલે કરશે ચર્ચા