લાલજીની ધમકીના કોલ રેકોર્ડિંગનો વિડીયો દૂર કરવા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે યુટ્યુબ પાસે માંગ કરી, ફેસ ઓફ નેશન વિરુદ્ધ અરજી

Face Of Nation 23-03-2022 : ફેસ ઓફ નેશને લાલજીએ વિજાપુરના હરિભક્તને આપેલી ધમકીનો ઓડિયો કોલ રેકોર્ડિંગનો વિડીયો સમાચાર સાથે રજૂ કર્યો હતો. ફેસ ઓફ નેશને કરેલા આ ઘટસ્ફોટ બાદ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હડકંપ મચી ગયો હતો અને લાલજીએ તેમની આબરૂ બચાવવા અથાગ ધમપછાડા શરૂ કરી દીધા હતા. આ અંગે ફેસ ઓફ નેશન વિરુદ્ધ ગાંધીનગર પોલીસ … Continue reading લાલજીની ધમકીના કોલ રેકોર્ડિંગનો વિડીયો દૂર કરવા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે યુટ્યુબ પાસે માંગ કરી, ફેસ ઓફ નેશન વિરુદ્ધ અરજી