Home Politics રાજસ્થાનમાં કર્ણાટકનું પુનરાવર્તન થવાના ભણકારા,રોળાઈ શકે છે સરકાર

રાજસ્થાનમાં કર્ણાટકનું પુનરાવર્તન થવાના ભણકારા,રોળાઈ શકે છે સરકાર

Face Of Nation:કર્ણાટકમાં સત્તા ગુમાવનારી કોંગ્રેસ હવે રાજસ્થાનમાં પણ સંકટમાં નજરે પડી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ડેપ્યુટી સીએમ્મ સચિન પાયલટ વચ્ચેનો સામે આવેલો મતભેદ પાર્ટી માટે ભયંકર નુંકશાનકારક સાબીત થઈ શકે છે. કર્ણાટકમાં ચાલેલી લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર આખરે વિશ્વાસમત પ્રક્રિયામાં આખરે સરકાર પડી ભાંગી છે. હવે મધ્ય પ્રદેશમાં કમલનાથની ગઠબંધન સરકારને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કર્ણાટકમાં ચાલેલી લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર આખરે વિશ્વાસમત પ્રક્રિયામાં આખરે સરકાર પડી ભાંગી છે. હવે મધ્ય પ્રદેશમાં કમલનાથની ગઠબંધન સરકારને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે કે, જો પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગે તો તેના માટે અમે જવાબદાર નહીં હોઈએ.