Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસ આટલા થયા, જાણો એક ક્લિક...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસ આટલા થયા, જાણો એક ક્લિક પર

Face Of Nation, 31-10-2021: ભારતમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 12830 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  446 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 247 દિવસના નીચલા સ્તર 1,59,272 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7427 નવા કેસ અને 62 લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના 50 ટકા કેસ નોંધાયા છે.

દેશમાં કુલ કેસ

કુલ કેસઃ 3 કરોડ 42 લાખ 73 હજાર 300

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 36 લાખ 55 હજાર 842

કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 59 હજાર 772

કુલ મોતઃ 4 લાખ 58 હજાર 186

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 106 કરોડ 14 લાખ 40 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)