કોરોનાના નવા કેસમાં વધારો, બેદરકારી ક્યાંક ભારે ન પડે..

Face Of Nation, 30-09-2021: દેશમાં વળી પાછો કોરોના ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા 23 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,529 કેસ … Continue reading કોરોનાના નવા કેસમાં વધારો, બેદરકારી ક્યાંક ભારે ન પડે..