Home News દેશમાં કોરોના પોઝિટિવ કેસો ઘટીને આટલા લાખથી ઓછા થયા

દેશમાં કોરોના પોઝિટિવ કેસો ઘટીને આટલા લાખથી ઓછા થયા

Face Of Nation, 17-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ નોંધાયા છે અને 144  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,788 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,95,846 પર પહોંચી છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 67 હજાર 719

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 19 હજાર 749

કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 95 હજાર 846

કુલ મોતઃ 4 લાખ 52 હજાર 124

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)