Face of Nation 03-01-2022: મેષ : બચેલા કામને આગળ વધારવા માટે અને બાકી પૈસા આપવા માટે એક સારો દિવસ છે. હળવા સંક્રમણ કે માથાના દુખાવાથી સાવધાન રહે. વાદ-વિવાદની સ્થિતિમાં પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરે. ભવિષ્યમાં મદદ કરશે.
વૃષભ : દિવસની ઉર્જા શક્તિશાળી હોય છે. તેનાથી તમે કોઇ નવા કામની શરૂઆત કરશો. જો કોઇ ઉધાર માંગે તો તેને વિનમ્રતાથી મનાઇ કરી શકો છો. ઘણું ચાલજો.
મિથુન :આજે તમારા ભાવનાત્મક પક્ષનો અનુભવ કરશો. ભલે તમે ભીતરથી મજબૂત હોય. સંતુલન બનાવવા માટે વાતચીતની રણનિતીની આવશ્યકતા રહેશે. કોઇ સહકર્મી મદદ માંગી શકે છે.
કર્ક : કોઇ જૂના પરિચિતથી મુલાકાત કે સંપર્ક થવાની સંભાવના છે. જો કોઇ કારણનું સમર્થન કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમને હાલ અવસર જોવા મળી શકે છે.
સિંહ : મેહમાન અચાનક રુપથી આવી શકે છે. ઓફિસમાં તમારો સહયોગી સ્ટાફ ફરિયાદ લાવી શકે છે, પ્રાથમિકતાના આધારે તેનું સમાધાન કરો.
કન્યા : કામનો માહોલ અનુકુળ દેખાશે. તમે લાંબા સમયથી લંબિત વાતચીત કરવાનું પસંદ કરી શકો છો. કાગળની કાર્યવાહી ઘર અને ઓફિસ બન્ને સ્થાને રાખો. ઉંઘથી વંચિત છો, આજે રાતે સારી ઉંઘ લેવાનું ધ્યાન રાખો.
તુલા : કેયરિંગ થવું તમને કમજોર નહીં બનાવે. તમારા મજબૂત બિંદુઓને આગળ રાખો. કોઇ નવો ઉપાય કરવા માટે દિવસ ઘણો સારો છે. પોતાના સ્વાસ્થ્યની સ્થિતિનું વધારે ધ્યાન રાખે.
વૃશ્ચિક : ખરાબ સપના ફક્ત અચેતન મનનો ડર હોય છે તેને ગંભીરતાથી ના લો. કોઇ વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઇ જૂના મિત્રને બોલાવી જૂની યાદો યાદ કરો.
ધન : તમારા માટે કોઇ નજીકનું તમને યાદ કરે છે. પરિવારના સભ્યો,સ્વજનો તથા મિત્રો માટે સમય કાઢો. એક નિયમિત ચિકિત્સા તપાસની મદદગાર લાગે છે.
મકર : જૂની યાદો દિવસ પર રાજ કરવાની સંભાવના છે .સારી યાદોની સહાયથી ખરાબ યાદોને તમારા પર હાવિના થાવાદો. એક રિયાલિટી ચેક મદદગાર બની શકે છે. જૂના દ્રષ્ટીકોણ માટે એક નવી યોજના બનાવો.
કુંભ : તમારો ડર હવે નિયંત્રણમાં છે. કોઇ ખરાબ સમય હવે નહીં. સમય બદલાઇ ગયો છે. હાલના મહિનામાં તમે જે મેળવ્યું છે તેના માટે તમે કૃતજ્ઞ અનુભવો. તમને વધારાની જવાબદારી મળવાની સંભાવના છે.
મીન : તમે પોતાના પરિવારની ભાવનાત્મક સહાયતા પ્રણાલી છે. તેમને વધારે સમયની આવશ્યકતા છે. નવા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ચિકિત્સા પ્રોફેશનલનો દિવસ સામાન્યથી વધારે વ્યસ્ત રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).