Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલાથી વધુ લોકોના મોતથી ફરી એકવાર ફફડાટ

દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલાથી વધુ લોકોના મોતથી ફરી એકવાર ફફડાટ

Face Of Nation, 24-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 15,906 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  561 લોકોના મોત થયા છે. શનિવારે 16,326 નવા કેસ નોંધાયા હતા અને 666  સંક્રમિતોના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,72,594 પર પહોંચી છે.

છેલ્લા ૫ દિવસોમાં નોંધાયેલા કેસો

19 ઓક્ટોબરઃ 13,058

20 ઓક્ટોબરઃ 14,623

21 ઓક્ટોબરઃ 18,454

22 ઓક્ટોબરઃ 15,786

23 ઓક્ટોબરઃ 16,326 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)