Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ કેસમાંથી 50 ટકાથી વધુ આ રાજ્યમાં,...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ કેસમાંથી 50 ટકાથી વધુ આ રાજ્યમાં, જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 20-10-2021:  દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,623 નવા કેસ નોંધાયા છે અને 197 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,446 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,78,098 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7643 નવા કેસ અને 77 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 41 લાખ 08 હજાર 996
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 78 હજાર 247
કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 78 હજાર 098
કુલ મોતઃ 4 લાખ 52 હજાર 651

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)