Face Of Nation 23-07-2022 : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટથી હોલમાં ફ્લોપ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેના બેટથી કોઈપણ ફોર્મેટમાં સદી આવી નથી.પરંતુ તે હજુ પણ સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી તરીકે છવાયેલો છે. તો બીજીતરફ 33 વર્ષના કોહલી પોતાની દર ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી 8 કરોડ રૂપિયા કમાય છે. તે સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મથી એક પોસ્ટથી કમાણી કરવા વાળો એશિયાનો નંબર-1 સ્પોર્ટ્સ સેલિબ્રિટી બની ગયો છે. તેનાથી સૌથી વધુ એક પોસ્ટ દ્વારા કમાણી પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેંટીનાના સ્ટાર ફુટબોલર લિયાનલ મેસ્સી કરે છે. Hopperhq.com એ હાલમાં જ પોતાની 2022ની રીચ લિસ્ટ બહાર પાડી હતી,જેમાં કોહલી 14માં નંબર પર છે. જ્યારે આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડા 27માં સ્થાન પર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).