સત્તાનું શરમજનક શૂરાતન : બેફામ ગાળો બોલતી દાદરાનગર હવેલીના સમરવાણી ગામની મહિલા અધિકારીનો આ વિડીયો વાયરલ

https://youtu.be/ORlaXGqPw7o Face Of Nation, 23-09-2021 : સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલા અધિકારી બેફામ ગાળો બોલી રહી છે. આ મહિલા અધિકારીની ઓફિસમાં જયારે પાંચ થી સાત જેટલા લોકો હાજર છે છતાં ગાળો બોલતા શરમ નથી. અહીં પુરેપુરો વિડીયો રજૂ કરવામાં આવ્યો નથી કેમ કે વીડિયોમાં આ મહિલા બેફામ ગાળો બોલી … Continue reading સત્તાનું શરમજનક શૂરાતન : બેફામ ગાળો બોલતી દાદરાનગર હવેલીના સમરવાણી ગામની મહિલા અધિકારીનો આ વિડીયો વાયરલ