Face Of Nation 05-07-2022 : સ્પાઈસ જેટની એક ફ્લાઈટમાં ખરાબી આવતા તેને કરાચી ડાયવર્ક કરવી પડી હતી. આ ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહી હતી. પણ ખરાબીના કારણે તેને પાકિસ્તાન તરફ વાળી દેવામાં આવી હતી. કહેવાય છે કે, પ્લેનની ઈન્ડિકેટર લાઈટમાં કંઈક ખામી સર્જાઈ હતી. સ્પાઈસજેટની ફ્લાઈટને કરાંચીમાં ઉતારીને યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ઈમરજન્સી લેન્ડીંગ નહોતું, ફ્લાઈટને સામાન્ય રીતે ઉતારવામાં આવી હતી. હવે બીજી એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી છે, જે યાત્રીઓને દુબઈ લઈ જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).