ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

ફેસ ઓફ નેશન, 01-05-2020 : ત્રીજી મેએ પૂરું થતા લોકડાઉનના સમયગાળાને વધારવામાં આવ્યો છે. કેન્દ્ર ગૃહ મંત્રાલય દ્વારા બે અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રેડ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવશે. રેડ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ મામલે ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જો કે ઓરેન્જ … Continue reading ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત