જ્યાં ભાજપનું શાસન નથી ત્યાંની સરકારોએ લોકડાઉન આપી દેતા ભાજપ શાસિત રાજ્યોએ અહમમાં લોકડાઉનથી દૂર રહેવાનું નક્કી કર્યું !

Face Of Nation, 06-05-2021 : ભારતમાં ભાજપની જે જે રાજ્યોમાં સરકાર નથી તે તમામ મોટાભાગના રાજ્યોએ તેમની પ્રજાને બચાવવા માટે અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો છે અને તેના પરિણામો પણ મળ્યા છે. કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે અને ભાજપની સરકાર ધરાવતા તમામ રાજ્યોમાં કોઈ પણ નિર્ણય કેન્દ્રની “મોદી” સરકારની પરવાનગી વિના લેવામાં … Continue reading જ્યાં ભાજપનું શાસન નથી ત્યાંની સરકારોએ લોકડાઉન આપી દેતા ભાજપ શાસિત રાજ્યોએ અહમમાં લોકડાઉનથી દૂર રહેવાનું નક્કી કર્યું !