Home Uncategorized કોરોનાના કહેર વચ્ચે ફરીથી બનાસકાંઠામાં તીડનું આક્રમણ, ખેડૂતોમાં ભય

કોરોનાના કહેર વચ્ચે ફરીથી બનાસકાંઠામાં તીડનું આક્રમણ, ખેડૂતોમાં ભય

ફેસ ઓફ નેશન, 08-05-2020 : કોરોનાથી લોકો ચિંતામાં જ છે તેવામાં બનાસકાંઠા વાવના મિઠાવી ચારણ સહિતના અનેક વિસ્તારોમાં તીડનું આક્રમણ થયું છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. અગાઉ પણ તીડનાં આક્રમણને કારણે અનેક ખેડૂતોના પાકને નુકશાન થયું હતું. તેવામાં આજે વધુ એક વાર તીડનાં આક્રમણ થતા લોકો ચિંતાગ્રસ્ત બન્યા છે.
કોરોનાની મહામારી સમયે જ ત્રાટકેલા તીડના આક્રમણથી પોતાની ખેતીને બચાવવાની કવાયત ખેડૂતો કરી રહ્યા છે. ફરી એકવાર કોઈ ડબ્બા ખખડાવી તીડને દૂર કરી રહ્યા છે તો કોઈ પાણીનો છંટકાવ કરીને તીડને દૂર રાખવા મથી રહ્યા છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ