Face Of Nation 06-04-2022 : લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટવીટ વડે જણાવ્યુ છે કે, 10 મી એપ્રિલે યોજાનાર લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે નિર્ણય ધન્યવાદને પાત્ર છે. લેખિત પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગર અને ભાવનગર ખાતે યોજાનાર આ લેખિત પરીક્ષા માટે ઉમેદવારોએ ગામેગામથી અહી પહોંચવું પડે તેમ હોવાથી એસ.ટી બસની સગવડ ઉપયોગી થઈ પડશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).