મહિનાની શરૂઆતે જનતાને મોંઘવારીની વધુ એક ભેટ : જાણો સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો કેટલો તોતિંગ વધારો

Face Of Nation, 01-10-2021: ભાજપ સરકારે મહિનાની શરૂઆતે પ્રજાને મોંઘવારીની વધુ એક ભેટ આપી છે. મોદી વિકાસ યાત્રાની સાક્ષી ભારતની પ્રજાને કોરોનાકાળમાંથી બહાર નીકળ્યા પછી સતત મોંઘવારી સહન કરવી પડી રહી છે. ઓક્ટોબરના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરંટ, ઢાબા વગેરેમાં … Continue reading મહિનાની શરૂઆતે જનતાને મોંઘવારીની વધુ એક ભેટ : જાણો સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો કેટલો તોતિંગ વધારો