Face Of Nation 17-05-2022 : આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ કંઈક આ રીતે ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં દેખાયું. તેને સુપર ફ્લાવર બ્લડ મૂન પણ કહેવાય છે. 1989 પછી આ ચંદ્રગ્રહણ દેખાયું છે. તે ભારતમાં દેખાયું નથી, પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં આશરે 85 મિનિટ સુધી દેખાયું. જ્યારે ધરતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર લાલ દેખાય છે. ત્રણ કલાક, 27 મિનિટ સુધી દેખાનારું આ દસકાનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ છે.
હવે પછીનું સુપર ફ્લાવર મૂન સાત વર્ષ પછી
સુપર ફ્લાવર રેડ મૂનનો આ સંયોગ હવે 26 જૂન, 2029માં બનશે. જે સૌથી વધુ 102 મિનિટ દેખાશે. તો બીજીતરફ પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).