ફેસ ઓફ નેશન, 02-05-2020 : મહેસાણામાં આજે એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે. 7 કેસ વડનગરના મોલિપુરમાં નોંધાયા છે. 3 મોલિપુરના આરોગ્ય કર્મીને પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. 5 વ્યક્તિ અમદાવાદથી આવ્યાની હિસ્ટ્રી છે, 2 વલસાડથી આવ્યાની હિસ્ટ્રી છે, 1 મુંબઈથી આવ્યાની હિસ્ટ્રી છે અને 1 રાજસ્થાનથી આવ્યાની હિસ્ટ્રી નોંધાઈ છે. લોકડાઉનમાં આ લોકો કેવી રીતે આવ્યા તે પણ એક સવાલ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
Sl.No | Name | Age | Sex | Address |
1 | THAKOR CHANDRIKABEN | 30Yr | Female | RAMOL, AHMADABAD |
2 | PINKYBEN PANNALAL | 23Yr | Female | UNAVA, UNJHA, MEHSANA |
3 | PATEL SIDDHIBEN RAMJANIKANT | 24Yr | Female | NURSING SCHOOL MEHSANA |
4 | MOHSINKHAN J BELIM | 25Yr | Male | AT- CHHATHIYARDA, TA,DIST- |
5 | CHAUDHARI ALPITA BABUBHAI | 24Yr | Female | KHERALU |
6 | DR.PARTH HARESHBHAI PATEL | 24Yr | Male | VISNAGAR |
7 | SONI SANJAYKUMAR KANTILAL | 45Yr | Male | SATLASANA |
8 | CHAUHAN NARENDRASHIN VISNUSHIN | 26Yr | Male | SATLASANA |
9 | BHORNIYA KAMARUDIN IBRAHIMBHAI | 41Yr | Male | MOLIPUR |
10 | ARMAN RASIDBHAI KOHLU | 8Yr | Male | MOLIPUR |
11 | AAYSHA RASIDBHAI KOHLU | 4Yr | Male | MOLIPUR |
12 | PATEL YOGESHBHAI B. | 30Yr | Male | UMEDPUR |
13 | THAKOR GOPALJI TAKHAJI | 29Yr | Male | VADNAGAR |
14 | AREFABEN RASIDBHAI KOHLU | 33Yr | Female | MOLIPUR |
15 | MAHUDBEN AHMADBHAI SAUDI | 44Yr | Female | MOLIPUR |
16 | KULSUMBEN ABDULRAHIMBHAI SAUDI | 50Yr | Female | MOLIPUR |
17 | RASIDABEN AHMADBHAI SAUDI | 20Yr | Female | MOLIPUR |
18 | RATHOD RAVIRAJ NARENDRASINH | 3Yr | Male | SUDASANA |
19 | RATHOD MITTALBA NARENDRASINH | 26Yr | Female | SUDASANA |
20 | PARMAR DILIPKUMAR KANTIBHAI | 22Yr | Male | SUDASANA |
21 | SENMA DHANJIBHAI VIRABHAI | 43Yr | Male | UMARI |
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
સરકારી તંત્રની ઘોર બેદરકારીનો Exclusive અહેવાલ : માતાની સારવાર માટે પુત્ર કગરતો રહ્યો, સાંભળો
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video