Home Uncategorized યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે યુક્રેન, અરજી સ્વીકારવામાં આવતા યુક્રેનના સહયોગમાં થશે વધારો

યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે યુક્રેન, અરજી સ્વીકારવામાં આવતા યુક્રેનના સહયોગમાં થશે વધારો

Face Of Nation 01-03-2022 : યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીની સરકારે સોમવારે સભ્યપદ માટે અરજી કરી હતી. યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીની સરકારે સોમવારે સભ્યપદ માટે અરજી કરી હતી. રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે. યુક્રેનને સભ્ય બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યુરોપિયન સંસદે સભ્યપદ માટે યુક્રેનની અરજી સ્વીકારી લીધી છે.
અમે યુરોપના સમાન સભ્યો બનવા માટે પણ લડી રહ્યા છીએ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનને સંબોધીત કર્યા પછી તેમને તાળીઓના ગડગડાટથી અભિવાદન મળ્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું કે, અમે યુરોપના સમાન સભ્યો બનવા માટે પણ લડી રહ્યા છીએ. EU વગર યુક્રેન એકલું પડી જશે. સાબિત કરો કે તમે અમારી સાથે છો અને અમને છોડશો નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).