Face Of Nation 30-04-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સંયુક્ત કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, કેન્દ્રીય કાયદા મંત્રી અને તમામ 25 હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ હાજર રહ્યા હતા. આ પ્રકારની છેલ્લી કોન્ફરન્સ 2016માં યોજાઈ હતી અને પાંચ વર્ષ બાદ તેને આયોજીત કરવામાં આવી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીઓ વચ્ચે રાજકીય નિવેદનબાજી અને આક્ષેપબાજીથી દૂર રહીને રાજકારણનો બીજો રંગ જોવા મળ્યો. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ એકબીજાને ખુલ્લેઆમ મળ્યા એટલું જ નહીં, ચા પીને ચર્ચા પણ કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics પ્રધાનમંત્રી મોદી-મમતા બેનરજી સાથે દેખાયા ચા પીતા,’રાજ્યોના મુખ્યમંત્રીઓ એકબીજાને ખુલ્લેઆમ મળ્યા એટલું...