અંતિમ સંસ્કાર બાદ ફોન આવ્યો, કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે લેવા આવીએ છીએ

ફેસ ઓફ નેશન, 07-05-2020 : અમદાવાદમાં તંત્રની બેદરકારી પ્રકાશમાં આવી છે. જે મુજબ એક વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ તેમના પરિવારજનો ઉપર ફોન આવ્યો હતો કે, “કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોઈ તેમને સારવાર માટે ટિમ લેવા આવી રહી છે.” અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું ઘર બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બિ દિવસ પહેલા … Continue reading અંતિમ સંસ્કાર બાદ ફોન આવ્યો, કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે લેવા આવીએ છીએ