Home Uncategorized નેપાળમાં ભારે વરસાદથી ભયંકર તબાહી, મૃત્યુઆંક વધીને 88 પર પહોંચ્યો

નેપાળમાં ભારે વરસાદથી ભયંકર તબાહી, મૃત્યુઆંક વધીને 88 પર પહોંચ્યો

Face Of Nation, 21-10-2021: નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધુ 11 લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 88 થઈ ગયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, હાલ 30 જેટલા લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. પૂર્વીય નેપાળના એક જીલ્લા પંચથરમાં સૌથીવધુ 27 મોત નોંધાયા છે.

નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધુ 11 લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 88 થઈ ગયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, હાલ 30 જેટલા લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. પૂર્વીય નેપાળના એક જીલ્લા પંચથરમાં સૌથીવધુ 27 મોત નોંધાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)