Face Of Nation 28-02-2022 : 27 ફેબ્રુઆરીની સાંજે યુક્રેનના રાષ્ટ્રપતિ અને યુનાઇટેડ કિંગડમ(યુકે)ના વડાપ્રધાને ટેલિફોન પર વાતચીત કરી હતી. જે દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુ.કેના વડાપ્રધાન જોન્સનને કહ્યું કે, આગામી 24 કલાક યુક્રેન માટે નિર્ણાયક હશે.
https://twitter.com/ZelenskyyUa/status/1498076908860456964
ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે, “મેં યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સન અને પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડા સાથે વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે વાત કરી. બંને નેતાઓ આક્રમકનો સામનો કરવા માટે વધુ સંયુક્ત પગલાઓ પર સંમત થયા છે. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે તેઓ માને છે કે, આગામી 24 કલાક યુક્રેન માટે નિર્ણાયક હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).