Home News પાણી ભરાવવાની સમસ્યાના કારણે નવા બનેલા નિર્ણયનગર ગરનાળાના અંડરબ્રીજમાં પણ પાણી

પાણી ભરાવવાની સમસ્યાના કારણે નવા બનેલા નિર્ણયનગર ગરનાળાના અંડરબ્રીજમાં પણ પાણી

Face Of Nation : અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં રેલવે નીચે આવેલા ગરનાળામાં દર ચોમાસે એની ભરાવવાની સમસ્યા સર્જાતી હતી જેને લીધે વાહન ચાલકો ત્રસ્ત બની જતા હતા જો કે તંત્રએ અંડર બ્રિજ બનાવ્યો પરંતુ બ્રિજની બાજુમાં આવેલ ગરનાળાને તોડીને નવો બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, આ ગરનાળાની જગ્યાએ બનેલા નવા બ્રિજમાં પણ પહેલા વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની બેદરકારી સામે આવી હતી. આ રોડ ઉપર ખાડા ટેકરા હોવાથી વાહન ચાલકોને પરેશાન થઇ ગયા છે.

(Video : Dixit Patel, Reader – Face Of Nation)