કાયમી પુનરાવર્તન ? : રાજકોટની ઘટનામાં તપાસના નામે નાટકો થશે અને કોર્ટો વર્ષો વર્ષ કેસો ચલાવશે !

Face Of Nation 25-05-2024 : વાત કડવી છે પણ સત્ય છે, પહેલા હાઇકોર્ટ રાજ્યમાં બનતી ગંભીર ઘટનાઓને લઈને સુઓમોટો રિટ દાખલ કરતી અને આ રિટ મારફતે પ્રજાના હિતમાં જવાબદાર તંત્ર પાસેથી જવાબ માંગીને કાયદાના કોરડા ઝીંકતી હતી જે આજે તદ્દન બંધ થઇ ગઈ હોય તેમ ભાગ્યે જ સુઓમોટો રિટ શબ્દ સાંભળવા મળે છે. સુઓમોટો રિટ … Continue reading કાયમી પુનરાવર્તન ? : રાજકોટની ઘટનામાં તપાસના નામે નાટકો થશે અને કોર્ટો વર્ષો વર્ષ કેસો ચલાવશે !