લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક બનશે ?

ફેસ ઓફ નેશન, 30-04-2020 : અમદાવાદના કોટ વિસ્તારથી શરૂ થયેલો કોરોના આજે સમગ્ર શહેરમાં ફેલાઈ ગયો છે. અમદાવાદના વિસ્તારોને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન. રેડ વિસ્તાર એટલે જ્યાં સૌથી વધુ કેસ નોંધાય છે, ઓરેન્જ એટલે જ્યાં કેસોની શરૂઆત થઇ ચુકી છે અને ગ્રીન એટલે જ્યાં નહિવત માત્રામાં કેસ નોંધાયા છે. આ … Continue reading લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક બનશે ?