Home Crime ડીસા હાઇવે પર હિટ એન્ડ રન, અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત…

ડીસા હાઇવે પર હિટ એન્ડ રન, અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત…

Face Of Nation, 06-10-2021:  બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર હજુ યથાવત્ છે. ત્રણ દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જિલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ ગયા છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર જગ્યાએ અકસ્માતો સર્જાયા છે.