ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસનો બીજો કેસ ? સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ કેસ
Face of Nation 05-12-2021: ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં રાજ્યનો બીજો ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ આફ્રિકાથી લિંબડી આવેલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ દર્દીના સેમ્પલ તપાસ અંગે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જ્યારે … Continue reading ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસનો બીજો કેસ ? સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ કેસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed