Home Uncategorized આવતીકાલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો; પેટ્રોલમાં 79 પૈસા તો ડિઝલમાં 85 પૈસાનો વધારો...

આવતીકાલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો; પેટ્રોલમાં 79 પૈસા તો ડિઝલમાં 85 પૈસાનો વધારો ઝીંક્યો!

Face Of Nation 21-03-2022 :  પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો ઝીંકાયો છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે રોકી રખાયેલો ભાવ વધારો આખરે જનતા પર ઝીંકી દેવાયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં 0.79 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 0.85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. જેના પગલે હાલમાં ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડે છે. જ્યારે પેટ્રોલ પણ ખુબ જ મોંઘુ પડી રહ્યું છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).