Home News પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં આજે પણ પણ ભડકો, જાણો અમદાવાદનો ભાવ

પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં આજે પણ પણ ભડકો, જાણો અમદાવાદનો ભાવ

Face Of Nation, 30-10-2021: દેશમાં દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યમાં ભાવનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત પ્રતિ લિટરે 107 રૂપિયા પર પહોંચી ગઈ છે.

અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.56 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.29 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.78 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.50 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.32 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.06 રૂપિયા પર પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.21 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.94 રૂપિયા પર પહોંચી છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.50 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.22 રૂપિયા પર પહોંચી છે.

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.44 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.18 રૂપિયા પર પહોંચી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)