Home News દેશના આ રાજ્યમાં થયું પેટ્રોલ 25 રૂપિયા સસ્તું, જાણો વઘુ વિગત અહીં...

દેશના આ રાજ્યમાં થયું પેટ્રોલ 25 રૂપિયા સસ્તું, જાણો વઘુ વિગત અહીં ક્લિક કરી

Face of Nation 29-12-2021: દેશમાં સતત વધી રહેલી પેટ્રૉલ ડિઝલની કિંમતોથી કંટાળેલા લોકોને દેશના એક મોટો રાજ્યમાં રાહત મળી છે. ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનએ જાહેરાત કરી છે કે રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રૉલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં બીપીએલ કાર્ડ ધરાવતા તમામ ટુ-વ્હીલરોને પેટ્રૉલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે, આ સ્કીમ આગામી 26 જાન્યુઆરી 2022થી ઝારખંડમાં લાગુ કરાશે. આ અંગે મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી દીધી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).