Home Uncategorized પ્રધાનમંત્રીએ વારાણસીમાં યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રીએ વારાણસીમાં યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

Face Of Nation 03-03-2022 : ભારત સરકાર યુદ્ધના ધોરણે યુક્રેનમાંથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ લાવી રહી છે અને મોટાભાગના લોકો ભારત આવીને યુક્રેનના અનુભવો વર્ણવી રહ્યાં છે. ત્યારે હવે પ્રધાનમંત્રી મોદી પણ તેમને રુબરુ મળીને હાલચાલ જાણ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ મન મૂકીને પ્રધાનમંત્રી મોદી સમક્ષ યુક્રેન યુદ્ધના અનુભવો વર્ણવ્યા હતા.
બીજા વિસ્તારોના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીને તેમના અંગત અનુભવો વર્ણવ્યા
ભારત સરકાર યુદ્ધના ધોરણે યુક્રેનમાંથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ લાવી રહી છે અને મોટાભાગના લોકો ભારત આવીને યુક્રેનના અનુભવો વર્ણવી રહ્યાં છે. ત્યારે હવે પ્રધાનમંત્રી મોદી પણ તેમને રુબરુ મળીને હાલચાલ જાણ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ મન મૂકીને પ્રધાનમંત્રી મોદી સમક્ષ યુક્રેન યુદ્ધના અનુભવો વર્ણવ્યા હતા. રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓને મળ્યાં હતા અને તેમની પાસે ત્યાંની પરિસ્થિતિ જાણી હતી. વારાણસી અને યુપીના બીજા વિસ્તારોના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીને તેમના અંગત અનુભવો વર્ણવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).