Home Gujarat હિરાબા હોસ્પિટલમાં દાખલ; નાદુરસ્ત તબિયતને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાને યુ.એન.હોસ્પિટલમાં...

હિરાબા હોસ્પિટલમાં દાખલ; નાદુરસ્ત તબિયતને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાને યુ.એન.હોસ્પિટલમાં દાખલ કરાયાં!

Face Of Nation 28-12-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. હિરાબાને મંગળવારે રાત્રે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ અંગે સમાચાર મળતા જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી બે વાગ્યા સુધીમાં અમદાવાદ આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).