Home Uncategorized ‘જે સપનાનું બીજ મેં વાવ્યું હતું આજે વટવૃક્ષ બનતું દેખાય છે’ :...

‘જે સપનાનું બીજ મેં વાવ્યું હતું આજે વટવૃક્ષ બનતું દેખાય છે’ : પ્રધાનમંત્રી, જુઓ Video

https://youtu.be/TUpiLU9JPcI

Face Of Nation 12-03-2022 : ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. ખેલ મહાકુંભ કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ તથા ધારાસભ્યો અને મંત્રીઓ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત હતા. ખેલ મહાકુંભ 2022નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. ખેલ મહાકુંભ કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ તથા ધારાસભ્યો અને મંત્રીઓ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત હતા. પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સામે આ યુવા જોશનો સાગર, આ ઉંમગ ઉત્સાહની લહેરો, આ સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતનો યુવાન, તમે બધા, આકાશને સ્પર્શવા માટે તૈયાર છો. આ માત્ર રમતનો મહાકુંભ નથી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. આ બીજને આજે હું આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જોઈ રહ્યો છું. 2010માં પહેલા ખેલ મહાકુંભમાં જ ગુજરાતે 16 રમતોમાં 13 લાખ ખેલાડીઓ સાથે તેનો આરંભ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).