રોમાનિયા-પોલેન્ડ બોર્ડર ઉપર ભારતીયોને પોલીસે લાતો મારી, વાળ પકડીને પછાડ્યા, પોલીસનો અત્યાચાર જુઓ Video

https://www.youtube.com/watch?v=PZfSu_4bO0g Face Of Nation 28-02-2022 : રોમાનિયા પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસો કરી રહેલા અને પોલેન્ડ બોર્ડરથી એન્ટ્રી નહીં આપતા વિરોધ કરી રહેલા ભારતીયો ઉપર પોલીસે બળપ્રયોગ કર્યો છે. આ ભારતીયોએ ભારત સરકાર પાસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ગઈ રાત્રે બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક ભારતીયોને પોલીસે લાતો … Continue reading રોમાનિયા-પોલેન્ડ બોર્ડર ઉપર ભારતીયોને પોલીસે લાતો મારી, વાળ પકડીને પછાડ્યા, પોલીસનો અત્યાચાર જુઓ Video