Home World રશિયાને ઈન્ટરપોલમાંથી સસ્પેન્ડ કરવું જોઈએ : પ્રીતિ પટેલ

રશિયાને ઈન્ટરપોલમાંથી સસ્પેન્ડ કરવું જોઈએ : પ્રીતિ પટેલ

Face Of Nation 07-03-2022 : બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએસમાં તેના સહયોગીઓ સાથે મળીને ઇન્ટરપોલને રશિયન સભ્યપદ સ્થગિત કરવા અને ઇન્ટરપોલ સિસ્ટમની ઍક્સેસ આપવા વિનંતી કરી હતી. રશિયાની કાર્યવાહી વ્યક્તિઓની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ સહયોગ માટે સીધો ખતરો છે.
ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું
રશિયન સેના સતત હુમલા કરી રહી છે. યુક્રેનના ઘણા શહેરોમાં સર્વત્ર તબાહી જોવા મળી રહી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે, સંઘર્ષ દરમિયાન ખાર્કિવ અને સુમી જેવા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુક્રેનમાં લડાઈ અટકાવવી જરૂરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી હાલ “અંતિમ તબક્કામાં” છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).