PMને પણ કરતાલ વગાડવા બેસાડી દે તેવો સમય એટલે “ચૂંટણી”, પંજાબ જીતવા ખુદ મોદી મેદાને

Face of Nation 16-02-2022 : પંજાબની ચૂંટણી જીતવા ખુદ મોદી મેદાને ઉતર્યા છે. વડાપ્રધાનને પણ કરતાલ વગાડવા જમીન ઉપર બેસાડી એવો સમય એટલે ચૂંટણી એમ કહેવામાં કોઈ બે મત નથી. હાલ પંજાબમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડાપ્રધાન સહીત ભાજપના નેતાઓ ચૂંટણી જીતવા શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. PM મોદીએ રવિદાસ મંદિર દિલ્હી … Continue reading PMને પણ કરતાલ વગાડવા બેસાડી દે તેવો સમય એટલે “ચૂંટણી”, પંજાબ જીતવા ખુદ મોદી મેદાને