ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ફેસ ઓફ નેશન, 05-05-2020 : ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા અને પાટણમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાના કારણે પાલનપુરમાં રહેલા બીએસએનએલ ટાવર પણ ધરાશાયી થઇ ગયું હતું. પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ સૌથી ઉંચો ટેલીફોન ટાવર પડી ગયો હતો. જો કે તેમાં કોઈ જાનહાની થઈ નથી. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા લોકોમાં ભયનું … Continue reading ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video