Home News રાજકોટ : માસ્ક વિના નીકળનારાઓને દંડ શરૂ, અનેક લોકોને 1 હજારનો દંડ

રાજકોટ : માસ્ક વિના નીકળનારાઓને દંડ શરૂ, અનેક લોકોને 1 હજારનો દંડ

ફેસ ઓફ નેશન, 13-04-2020 : રાજકોટ મહાનગર પાલિકાએ દંડની ઝુંબેશ શરૂ કરી દીધી છે. વહેલી સવારથી જ માસ્ક વિના બહાર નીકળનારાઓને દંડ કર્યો છે. આજે અનેક લોકો માસ્ક વિના બહાર નીકળ્યા હતા. આ તમામને અટકાવીને ફરજીયાત રાજકોટ નગરપાલિકાએ 1 હજારનો દંડ કર્યો છે.
અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકાએ માસ્ક વિના બહાર નીકળનારાઓને દંડ કરવાની જાહેરાત કરી હતી. આ દંડ કરવાનો અમલ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટમાં સૌ પ્રથમ આની શરૂઆત થઈ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ

કોરોના રિપોર્ટ : આજે વધુ 22 કેસ નોંધાયા, 13 અમદાવાદમાં