ભગવો લજવ્યો : ધર્મ સત્તા રાજ સત્તાના ચરણે પડી છે, સંતો ભગવાનની ભક્તિ છોડીને સત્તાની ભક્તિમાં તલ્લીન બનતા જઈ રહ્યા છે

Face of Nation 06-01-2022 : ભાજપની સત્તા બાદ અનેક ઘટનાઓએ આશ્વર્ય સાથે પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. એવી ઘણી તસવીરો જોઈ હશે કે સંતો રાજનેતાઓ આગળ હાથ જોડીને નતમસ્તકે ઉભા રહે છે. ખરેખર તો આવી તસવીરો જોઈને એમ થાય કે, સાલું આવા ભગવાધારીઓને સંત કે સાધુ કહેવડાવવાનો કોઈ અધિકાર જ નથી. ધર્મની આડ લઈને સમાજને … Continue reading ભગવો લજવ્યો : ધર્મ સત્તા રાજ સત્તાના ચરણે પડી છે, સંતો ભગવાનની ભક્તિ છોડીને સત્તાની ભક્તિમાં તલ્લીન બનતા જઈ રહ્યા છે