જીવના જોખમે કેનેડાથી અમેરિકામાં પ્રવેશતા 12 ભારતીયોનો બચાવ, ઠંડીમાં હિમ લાગવાથી ગંભીર હાલતમાં પીડાતા હતા

Face Of Nation 20-02-2025 : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા ભારતીયોની સંખ્યા વધતી જઈ રહી છે. કોઈ પણ પ્રકારે અમેરિકા જવાનો પ્રયાસ કરતા ક્યારેક લોકો તેમનો જીવ પણ ગુમાવી બેસે છે. તાજેતરમાં કેનેડા બોર્ડરથી અમેરિકામાં પ્રવેશનાર 12 ભારતીયોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અમેરિકાના બોર્ડર પેટ્રોલ એજન્ટોએ 12 જેટલા ભારતીયોને બચાવ્યા હતા. આ તમામ લોકો ઠંડીને લઈને … Continue reading જીવના જોખમે કેનેડાથી અમેરિકામાં પ્રવેશતા 12 ભારતીયોનો બચાવ, ઠંડીમાં હિમ લાગવાથી ગંભીર હાલતમાં પીડાતા હતા