અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નેતાઓ અને અધિકારીઓ માટે કેટલાક બેડ રિઝર્વ છે !
Face Of Nation, 26-04-2021 : ગુજરાતમાં કોરોનાની સારવારના અભાવે અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. ઓક્સિજન, બેડ અને વેન્ટિલેટરની અછતના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, હોસ્પિટલોમાં જગ્યા મળતી નથી. તંત્ર સતત એવી બુમરાણ મચાવી રહ્યું છે કે, શહેરની અને રાજ્યોની મોટાભાગની તમામ હોસ્પિટલો હાઉસફૂલ છે. તેવામાં સરકારી અધિકારીઓના સગાઓ અને મંત્રીઓને કે મંત્રીઓના … Continue reading અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નેતાઓ અને અધિકારીઓ માટે કેટલાક બેડ રિઝર્વ છે !
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed