“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન

ફેસ ઓફ નેશન, 30-04-2020 : “આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે” મુલ્ક ફિલ્મમાં આ ડાયલોગ રિશી કપૂરનો છે. જેમનુ ગઈ મોડી રાત્રે દુઃખદ નિધન થયું છે. સુપ્રસિદ્ધ અભિનેતાની તબિયત લથડતા તેમને ગઈ કાલે જ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ઋષિ કપૂરના નિધનની માહિતી … Continue reading “આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન