Home Uncategorized રશિયન રાજદૂતનો આયર્લેન્ડમાં વિરોધ, સ્થાનિકોએ કારનો કાફલો રોકી કર્યો વિરોધ, જુઓ Video

રશિયન રાજદૂતનો આયર્લેન્ડમાં વિરોધ, સ્થાનિકોએ કારનો કાફલો રોકી કર્યો વિરોધ, જુઓ Video

https://www.youtube.com/watch?v=i27e3nnOlb8

Face Of Nation 26-02-2022 : રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલા બાદ ચો તરફ રશિયા વિરુદ્ધ ટીકાઓ થઇ રહી છે. રશિયામાં પણ નાગરિકો યુદ્ધના નિર્ણય સામે રસ્તા ઉપર ઉતર્યા છે તેવામાં આયર્લેન્ડમાં નાગરિકોએ રશિયન રાજદૂતની કાર રોકીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર કરનાર ટોળું એટલું આક્રમક હતું કે રાજદૂતની કાર ટોળામાંથી બહાર કાઢતા સ્થાનિક પોલીસને આંખે પાણી આવી ગયું હતું. આયર્લેન્ડની એમ્બેસીમાં પ્રવેશતી વેળાએ તેમને આ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

અમેરિકાએ રશિયા વિરુદ્ધ સેના તૈયાર કરી, પુતિન વિરુદ્ધ રશિયામાં પ્રદર્શન, યુદ્ધ અટકાવવા પ્રજા રસ્તે ઉતરી, જુઓ Video